Shikshapatri Shlok 200
The Naishtik Brahmcharis and Sadhus shall not sleep on a bed except when they are unwell and shall always be frank with other Sadhus. |200|
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર સુવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું |૨૦૦|