Shikshapatri Shlok 199
They shall not sleep during the daytime except when they are unwell and shall never indulge in any worldly gossip or intentionally listen to it. |199|
અને રોગાદિક આપત્કાળ પડયા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. |૧૯૯|