Shikshapatri Shlok 198
They shall not dine at ceremonies pertaining to conception, and obituary rites of the eleventh day or twelfth day of a person's death. |198|
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યત જે પ્રત શ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. |૧૯૮|