Shikshapatri Shlok 197
Our Naishthik Brahmcharis and Sadhus shall at any cost refrain from chewing betel leaf, opium, tobacco and other such intoxicating substances. |197|
અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. |૧૯૭|