Shikshapatri Shlok 195
If this is not possible they shall get the provisions from the householders and prepare their food themselves. |195|
તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચુ અન્ન માંગીને પોતાના હાથે રસોઇ કરવી ને ભગવાનને નૈવેધ ધરીને જમવું. |૧૯૫|