Shikshapatri Shlok 194
They shall go to take food only to those houses where only males can serve food and where no female can come in their view. |194|
અને જે ગૃહસ્થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષજ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય. |૧૯૪|