Shikshapatri Shlok 193
Our sadhus shall only visit householders' residence for either religious gatherings or receiving alms. And they shall pursue at all times nine type of devotion and service to God and not waste their time. |193|
અને ભિક્ષા તથા સભાપ્રસંગે એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો. |૧૯૩|