Shikshapatri Shlok 192
They shall never wear clothes which are expensive, decorative, dyed with gaudy colours, shawls or such other garments, even if they have been given devotedly to them by others. |192|
અને જે વસ્ત્ર બહુ મુલ્યવાળુ હોય તથા ચિત્રવિચીત્ર ભાતનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ -દુસાલા હોય ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તોપણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. |૧૯૨|