Shikshapatri Shlok 191
Except in sheer emergency, my sadhus shall never go out alone at night, nor shall they go out alone at any time without the company of fellow sadhus. |191|
અને તે સાધુ તેમણજ્ઞે આપત્કાળ પડયા વિના રાત્રિને વિષે સંગસોબત વિના ચાલવું નહિ તથા આપત્કાળ પડયા વિના કયારેય પણ એકલા ચાલવું નહિ. |૧૯૧|