Shikshapatri Shlok 190
They shall not take safe custody of others' wealth and shall never allow any woman to enter their abode. |190|
અને કોઇની થાપણ ન રાખવી અને કયારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધિની હોય તો તેને વિષે કયારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. |૧૯૦|