Shikshapatri Shlok 189
The sadhus must always control their desires, especially that of taste. They must not accumulate wealth nor get someone else to collect wealth on their behalf. |189|
અને સર્વે જે ઇંદ્રિયો તે જીતવી ને રસના ઇંદ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ. |૧૮૯|