Shikshapatri Shlok 188
My sadhus shall, like Naishtik Brahmcharis, avoid looking at women or giving sermons to them. They must avoid contact with males having female attitudes or attractions. They must win over lust, anger, greed and ego. |188|
હવે સાધુના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા. |૧૮૮|