Shikshapatri Shlok 187
My Brahmin devotees shall never eat food before having a bath, performing Sandhya Vandan, uttering Gayatri Japa, carrying out Shree Vishnu Puja and performing Vaishva-Dev ceremony. These were the rules of Naishtik Brahmcharis. |187|
અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પુજા અને વૈશ્ર્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. |૧૮૭|