Shikshapatri Shlok 186
My Brahmin devotees shall not drink water taken out by a leather pail, nor shall he eat onions, garlic or other forbidden foods. |186|
અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું અને ડુંગળી ને લસણ આદિક અભક્ષ્ય વસ્તુ બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવી. |૧૮૬|