Shikshapatri Shlok 185
The Naishtik Brahmcharis shall study Vedas, Shastras and serve his guru. He shall always avoid the company of males having female attitudes or attractions, just like he avoids contact with women. |185|
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે સ્ત્રૈણ પુરુષનો સંગ જેતે સર્વકાળે તજવો. |૧૮૫|