Shikshapatri Shlok 184
Naishtik Brahmcharis shall not go for alms to a Brahmins house where a woman serves food. He is allowed to get alms where a male person is serving food. |184|
અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જયાં પુરુષ પીરસનારો હોય ત્યા જવું. |૧૮૪|