Shikshapatri Shlok 183
And the Naishtik Brahmcharis shall not massage their bodies with oil, carry a weapon or wear garments that provoke fear and must also suppress desire of tasty food. |183|
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તેલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો અને સરના ઇંદ્રિયને જીતવી. |૧૮૩|