Shikshapatri Shlok 182
However, in an emergency if a female's or his own life is at stake, then he is allowed to touch her or talk to her in order to save his own or her life. One must protect his own life as well. |182|
અને જો કયારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપ્તાકાર આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. |૧૮૨|