Shikshapatri Shlok 181
And any woman that persists in coming forward must be stopped immediately either by uttering harsh words or showing contempt towards her. |181|
અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. |૧૮૧|