Shikshapatri Shlok 180
The Naishtik Brahmcharis shall not obey any instruction which violates their vows of celibacy even if that instruction is from their Guru (Preceptor). They shall always remain Patient, Content and Humble. |180|
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું ને માને રહિત રહેવું. |૧૮૦|