Shikshapatri Shlok 179
They shall not touch, look at or talk to a man disguised as a female. And shall not give religious discourses or sing devotional songs directed at females. |179|
અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્ત્રીનો ઉદેશ કરીને ભગવાનની કથા વાર્તા, કીર્તન પણ ન કરવાં. |૧૭૯|