Shikshapatri Shlok 178
They shall not draw pictures of females nor touch clothes worn by females. They shall not intentionally look at any animals in act of coition. |178|
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમાં ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ અને મૈથુનસકત એવા ને પશુ પક્ષી આદિક પ્રાણીમાત્ર, તેમને જાણીને જોવા નહિ. |૧૭૮|