Shikshapatri Shlok 177
They shall not touch or intentionally look at pictures of a female or their image made from wood or other materials except the images of a Goddess. |177|
અને દેવતાની પ્રતિમાં વિના બીજી જે સ્ત્રીની પ્રતિમાં, ચિત્રની અથવા કાષ્ઠદિકની હોય તેનો સ્પર્ષ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. |૧૭૭|