Shikshapatri Shlok 176
They shall not indulge in talk related to females or listen to such talk. And they shall not bathe where there is a likelihood of female presence. |176|
અને તે સ્ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. |૧૭૬|