Shikshapatri Shlok 175
My Naishtik Brahmchari devotees shall not touch nor talk to any female or look at them intentionally. |175|
અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીમાત્રનો સ્પર્ષ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ. |૧૭૫|