Shikshapatri Shlok 174
The married and widowed women shall observe their period of menses for three days; during that period they shall not touch any person or clothes. On the fourth day they shall take purifying bath and shall act as normal. |174|
અને વળી રજસ્વલા એવી જે સુવાસીની અને વિધવા સ્ત્રઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું (એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જ આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વ ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે). |૧૭૪|