Shikshapatri Shlok 173
Married and widowed women shall never take a bath without their clothes, and shall not conceal their periodical menses. |173|
અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહિ અને પોતાનું જ રજસ્વલાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું. |૧૭૩|