Shikshapatri Shlok 172
And they shall not take part in Holi festivities nor wear rich ornaments or transparent dress or dresses made of golden fabrics. |172|
અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવા ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. |૧૭૨|