Shikshapatri Shlok 171
Young widows shall not remain in privacy with young males even if they are closely related except in exceptional circumstances. |171|
અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડયા વિના ન રહેવું. |૧૭૧|