Shikshapatri Shlok 170
And they shall not associate with or touch women who carry out abortions. And they shall not indulge in or listen to amorous topics regarding males. |170|
અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગાર સર સંબંધી જે વાર્તા તે કયારેય ન કરવી અને ન સાંભળવી. |૧૭૦|