Shikshapatri Shlok 169
My widow devotees shall not dress like a married woman, nun or a recluse nor dress in a manner, which is contrary to customs of their country and family traditions. |169|
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો તથા સન્યાસણી તથા વૈરાગણી તેના જેવો વેષ ન ધારવો અને પોતાના દેશ, કુળ અને આચર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો. |૧૬૯|