Shikshapatri Shlok 168
My widow devotees shall take meals once a day and sleep on the floor. They shall refrain from looking at animals in coition. |168|
અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂવું અને મૈથુનાસકત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રણીમાત્ર તેમને ક્યારે જાણીને જોવા નહિ. |૧૬૮|