Shikshapatri Shlok 167
My widow devotees may not donate even for religious purposes if they have insufficient means for their livelihood. They may donate if they can afford to. |167|
અને તે વિધવા સ્ત્રીઓ, તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. |૧૬૭|