Shikshapatri Shlok 166
Widows shall not take educational lessons from males not closely related to them. They shall constantly control their body and senses by observing fasts and austerities. |166|
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ, તેથકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. |૧૬૬|