Shikshapatri Shlok 165
The caring touch of a suckling child is sinless just like the touch of an animal. When necessity arises, contact or talk with an elderly male does not confer any sin. |165|
અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોશ નથી. |૧૬૫|