Shikshapatri Shlok 18
My devotees, male or female shall not commit adultery and shall abstain from vices like gambling. They shall not eat, drink or inhale intoxicants such as bhang, tobacco or snuff. |18|
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારાં વસ્તુ, તે ખાવાં નહીં અને પીવી પણ નહીં. |૧૮|