Shikshapatri Shlok 17
My devotees shall never steal even for religious purposes. No property, be it firewood or flowers shall be taken without the owner's consent. |17|
અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણિની આજ્ઞા વિના ન લેવું. |૧૭|