Shikshapatri Shlok 16
In case of misdeed by oneself or others even in anger, one should not mutilate any part of the body by a weapon. |16|
અને કયારેક પોતાવતે કાંઇક અયોગ્ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાવતે અયોગ્ય આચરણ થઇ ગયું હોય, તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. |૧૬|