Shikshapatri Shlok 15
Meat shall never be consumed even if it is a remnant part of offering in a sacrifice or under any strenuous circumstances. Alcohol, liquor and all intoxicating products should not be taken even if they have been offered to the deities. |15|
અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગીયાર પ્રકારનું મધ, તે દેવતાનું નૈવેદ્ય હોય, તો પણ ન પીવું. |૧૫|