Shikshapatri Shlok 14
One shall never commit suicide, even at a holy place, by taking poison, strangulation, by jumping in a well or falling from a mountain even in a fit of anger, repentance or after a sinful act. |14|
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો, ને ક્રોધ કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઇને |૧૪|