Shikshapatri Shlok 19
Except at Jagnathpuri, one shall not eat or drink anything that is prepared or served by undesirable persons. Even if it is the remnant of prasad offered to Lord Shree Krishna. |19|
અને જેના હાથનું રાંધેલુ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલુ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદીચરણામૃતના મહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. |૧૯|