Shikshapatri Shlok 162
The devout wife whose husband is away from home shall not wear expensive ornaments or pretty clothes, and avoid visiting neighbours or indulge in humorous talk. |162|
અને સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશ ગયેસતે આભુષણ ન ધારવાં તથા રુડાં વસ્ત્ર ન પહેરવા તથા પારકે ઘેર બેસવા ન જાવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. |૧૬૨|