Shikshapatri Shlok 161
The devout wife shall not dress in such a way that may expose her navel, thighs, or breast and keep the body covered with garments at all times. She shall not see vulgar shows nor associate with immodest, shameless, lascivious or debauch women. |161|
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે, એમ ન વર્તવું અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઇ જોવા ન જેવું અને નિર્લજજ એવી જે સ્ત્રઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ર્વલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. |૧૬૧|