Shikshapatri Shlok 160
She shall never have any acquaintance, even casual, with any young or handsome man other than her husband, even though he may be of good character. |160|
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રુપ ને યૌવન તેણે યુકત ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. |૧૬૦|