Shikshapatri Shlok 159
A married woman who is my devotee shall serve and worship her husband in the same way as she serves and worships God, even if her husband is blind, ailing, poor or impotent and shall never utter harsh words to him. |159|
અમારા આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ તેને ઇશ્ર્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું. |૧૫૯|