Shikshapatri Shlok 158
The rulers shall be fully aware of the seven different constituents for successfully governing their state and the four expedients necessary for a victorious conquest and the six diplomatic qualities. They should know where to obtain information from informers. They shall know the characteristics of persons well versed in social affairs and shall be able to judge people who deserve punishment and those who do not. |158|
અને તે રાજા તેમણે રાજયના જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં. અને તીર્થ જે મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંઠવા યોગ્ય જે માણસ તથા દંઠવા યોગ્ય નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. |૧૫૮|