Shikshapatri Shlok 157
My devotees who are rulers shall establish religion (Dharma) on the land throughout their kingdom, and in conformance with the religious scriptures, shall extend full protection to their subjects and treat them as members of their own family. |157|
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પુઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. |૧૫૭|