Shikshapatri Shlok 156
My wealthy household devotees shall organise celebrations of great religious festivals in Temples and shall give various kinds of alms to deserving Brahmins. |156|
અને ધનાઢય એવા જે ગૃશસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. |૧૫૬|