Shikshapatri Shlok 163
My widowed devotees shall worship Lord Shree Krishna with the same fidelity as they would have worshipped their husband. They shall always respect the wishes of their father, sons or other such relatives but never act independently. |163|
અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવુ પણ સ્વતંત્રપણે ન વર્તવું. |૧૬૩|