Shikshapatri Shlok 154
My disciples shall be so discreet as to quit even their native place and migrate to other places where they can live comfortably. |154|
અને તે જો પોતાનું મુળ ગરાસનું તથા વતનનું ગામ હોય તોપણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઇને સુખેથી રહેવું. |૧૫૪|